13 ઑગસ્ટ, 2014

ભગવાન શ્રી ક્રુષ્ણનુ જીવન દર્શન

નામ :- શ્રી ક્રુષ્ણ વસુદેવ શૂર દેવમીઢુષ યાદવ 
જન્મ તા.:- ૨૦/૨૧-૦૭-ઇસ.પૂર્વે ૩૨૨૮ રવિવાર:સોમવાર 
સવંત તીથી :- સવંત ૩૨૮૫ શ્રાવણ વદ આઠમ 
રાશી લગ્ન:- વ્રુષભ રાશી વ્રુષભ લગ્ન 
માતા:- દેવકી 
પિતા :- વસુદેવ જેમનુ લાડકુ નામ - આનન્દ દુન્દુભી 
પાલક પિતા:- મુક્તિદેવીનો અવતાર-જશોદા ,વસુદ્રોણના અવતાર ગોવાળોના રાજનન્દ 
બહેન :-સુભદ્રા 
મામા:- કાલનેમિ રાક્ષસનો અવતાર રાજાકંસ 
બાળસખા:- શ્રી સુદામાજી 
અંગત મિત્ર:- શ્રી અર્જુન (પાર્થ) 
પ્રિય સખી:- દ્રૌપદી 
પ્રિય પ્રેમીકા :- સાક્ષાત ભ્ક્તિનો અવતાર રાધા 
પ્રિય સારથી:- દારૂક 
રથના રક્ષક :- ંરુસિન્હ ભગવાન 
શ્રી ક્રુષ્ણના અવસાનની વિગત :- 
૧)મહાભારત યુધ્ધ્વખતે શ્રીક્રુષ્ણની ઉમર:- ૭-૨-૮૯વર્ષ 
૨)મ્રુત્યુ સમયે શ્રી ક્રુષ્ણ્ની ઉમર:- ૭-૭-૧૨૫ વર્ષ 
૩) મ્રુત્યુ તારીખ :- ૧૮-૦૨-૩૧૦૨ઇસ.પૂર્વે વાર:-શુક્રવાર સમય:- બપોરના ૨ કલાક ૭ મીનીટ અને ૩૦ સેકંડ 
૪) શ્રી ક્રુષ્ણના પાર્થીવ દેહના અગ્નિ સંસ્કાર શ્રી અર્જૂને કર્યા હતા. 
જય શ્રી ક્રુષ્ણ